STORYMIRROR

Kiran Chaudhary

Inspirational Others

4  

Kiran Chaudhary

Inspirational Others

હોળી

હોળી

1 min
357

ભરાઈ જાય ખુશીઓથી સૌ કોઈની ઝોળી !

હસતા રમતા મનાવો, સૌ જનો આવી હોળી,


ઉત્સાહ ઉમંગને જોશીલી, ઘેરૈયાની ટોળી !

ઉચ્ચ કે નીચ કોઈ નહિ, મનાવો સાથે હોળી,


રંગ ને કેસૂડાની સંગતે, નાચતા કિશોરને કિશોરી,

ફાગણ ખીલ્યો આજ, રંગાવો તન આજ હોળી,


ખજૂરને ધાણીની કરો, સૌ બાળમાં લ્હાણી,

રંગાઈ જાવ સૌ ! આવ્યો અનેરો પર્વ હોળી,


રહે ન કોઈ બાકી કે, કપડાંની જોડ રહે કોરી,

કરીએ વૈદિક રીતે ઉજાણી, મળીને સૌ હોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational