STORYMIRROR

Kiran Chaudhary

Inspirational Others

4  

Kiran Chaudhary

Inspirational Others

ગમતા રહીએ

ગમતા રહીએ

1 min
325

મેળવી લઈએ સૌના ઉરે સ્થાન,

આપતા રહીએ સૌ કોઈને માન,


જિંદગીની પળે ગમતા રહીએ,

વેર કદીના કોઈ સાથે બાંધીએ,


કરીએ એકમેકને કાયમ મદદ,

તોડીએ ન મર્યાદા ને કોઈ હદ,


આપીએ હંમેશા દરેકને સહકાર,

મને ન રાખીએ ઈર્ષ્યા કે અહંકાર,


રાખીએ દિલમાં હરિનું નામ,

કરતા જઈએ મનગમતું કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational