STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

સમય

સમય

1 min
13.5K



સમય ને કોણ પકડી શક્યું છે,


સમય સાથે કોણ દોડી શક્યું છે,


હા પણ વિચારીશું તો...


કોઈ એવી ક્ષણ જરુર મળશે


જેમાં કંઈક તો જરુર થી મળશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational