STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

એક બાળક

એક બાળક

1 min
13.8K


એક બાળક બસ છે સમજો તો સરસ છે,

સુખમય જીવન જીવવા માટે એક બાળક બસ છે.


જેમ જેમ ઝાડ ફળે છે ઝાઝુ,

તેમ તેમ ઝુડિયા ઝાઝા પડે.


અન્ન વસ્ત્ર ના પડે ઉધારા,

ભણતરમાં પણ રહે શૂન્ય,

સુખી જીવન માટે એક બાળક બસ છે.


ખોટા ટેન્શન રાખી દેવુ માથે થાય અપાર,

સુખી જીવન માટે એક બાળક બસ છે.


બાળહઠ પુરી કરવા ભાગદોડ થાય રે ,

સુખી જીવન માટે એક બાળક બસ છે.


"ભાવના" આ ટેકનોલોજીની દુનિયામાં,

હર માનવ જપે એક બાળક બસ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational