I'm Bhavna and I love to read StoryMirror contents.
આજકાલના સમયમાં કુટુંબના સંબંધો ટૂટી રહ્યા છે. પ્રદૂષિત ટેકનોલોજી અને પૃથકતા વડીલો માટે અનદેખી બની ગઈ... આજકાલના સમયમાં કુટુંબના સંબંધો ટૂટી રહ્યા છે. પ્રદૂષિત ટેકનોલોજી અને પૃથકતા વડીલ...
લાગણી આપો તો સાચી આપો, દંભનો ઉપકાર નથી જોઈતો. લાગણી આપો તો સાચી આપો, દંભનો ઉપકાર નથી જોઈતો.
આજે દેવ ઉઠી એકાદશી દિન રે, આજથી શુભકાર્યો પ્રારંભ થશે રે. આજે દેવ ઉઠી એકાદશી દિન રે, આજથી શુભકાર્યો પ્રારંભ થશે રે.
આ ચેહર મા વગર સઘળું નકામું છે, માણસોમાં ભક્તિ ભાવ જરૂરી છે. આ ચેહર મા વગર સઘળું નકામું છે, માણસોમાં ભક્તિ ભાવ જરૂરી છે.
ઓ ચેહર મા, ઓ ચેહર મા, તું તો છે અમારું માવતર રે ઓ ચેહર મા, ઓ ચેહર મા, તું તો છે અમારું માવતર રે
આવ્યો આજે રૂડો ભાઈબીજ દિન રે, ચેહર માતા સર્વ સંબંધનું ઘરેણું છે રે. આવ્યો આજે રૂડો ભાઈબીજ દિન રે, ચેહર માતા સર્વ સંબંધનું ઘરેણું છે રે.
આજે નવું વર્ષ ગોરના કુવે જઈએ રે, ચેહર માનાં દર્શન કરી ધન્ય થઈએ રે. આજે નવું વર્ષ ગોરના કુવે જઈએ રે, ચેહર માનાં દર્શન કરી ધન્ય થઈએ રે.
આજે આવ્યો છે દિન પડતર, બનશો નહિ કોઈને કદી નડતર. આજે આવ્યો છે દિન પડતર, બનશો નહિ કોઈને કદી નડતર.
આજનાં ટેક્નોલોજી યુગમાં, મનન કરવું જરૂરી છે આજનાં ટેક્નોલોજી યુગમાં, મનન કરવું જરૂરી છે
આયુષ્ય ની રેતી સરકી જાય છે, આયખાની દોર સરકી જાય પળમાં આયુષ્ય ની રેતી સરકી જાય છે, આયખાની દોર સરકી જાય પળમાં