STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કુટુંબ ભાવના

કુટુંબ ભાવના

1 min
196


*કુટુંબ* 


આજકાલ કુટુંબ ભાવના ક્યાં રહી છે,

આખી દુનિયા મોબાઈલમાં સમાઈ છે.


કુટુંબમાં રેહવુ હવે કોઈને ક્યાં ગમે છે,

 વડીલો હવે તો ગારબેજ લાગે છે.


કળિયુગ એ હદે આગળ વધી ગયો છે,

લગ્ન બાદ પતિ એકલો જ જોઈએ છે.


એકલતા થકી કુટુંબ વિખરાઈ ગયા છે,

 મોજ મસ્તીમાં જ રેહવા જોઈએ છે.


કુટુંબ પરિવાર માટે સમય મળતો નથી,   

વ્હાલા માટે સમયની કોઈ અવધિ નથી 


વડીલોને પૂછવામાં નાનપ અનુભવે છે,

 માટેજ કુટુંબ પરિવાર ક્યાં રહ્યાં છે.

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ....*

➖〰️➖〰️➖〰️➖〰️➖


Rate this content
Log in