નવાં વર્ષની શુભેચ્છા
નવાં વર્ષની શુભેચ્છા
1 min
204
*નવાં વર્ષની શુભેચ્છાઓ* ૨-૧૧-૨૦૨૪
આજે નવું વર્ષ ગોરના કુવે જઈએ રે,
ચેહર માનાં દર્શન કરી ધન્ય થઈએ રે.
નવાં વર્ષના સારાં સંકલ્પો લઈએ રે,
સારાં ને સત્કર્મ કરી ભાથુ બાંધવું રે.
માઈ ભક્ત રમેશભાઈ આશિષ દે રે,
નવાં વર્ષના આશિષ ફળદાયી બને રે.
માણસાઈનો દિવો દિલમાં પ્રગટાવો રે,
એ જોઈને ચેહર મા પ્રસન્ન થાય છે રે.
નવાં વર્ષમાં વેર ઝેર ભૂલી એક બનો રે,
ચેહર મા અમી નજર કરી સુખ દે છે રે.
ચેહર પરિવાર તરફથી
સૌને નુતન વર્ષાભિનંદન..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
