STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નકામું છે

નકામું છે

1 min
16


*નકામું છે* ૧૧-૧૧-૨૦૨૪


આ ચેહર મા વગર સઘળું નકામું છે, 

માણસોમાં ભક્તિ ભાવ જરૂરી છે. 


હૈયામાં ચેહર માની લગની જરૂરી છે,

ભાવના ભરી શ્રદ્ધાનો ભાવ જરૂરી છે. 


ઉપજે હજુ અંધશ્રદ્ધા એ દુઃખદાયી છે 

સાચી શ્રદ્ધાનો તાંતણો પાર ઉતારે છે.


રમેશભાઈ ની સાચી વાત જરૂરી છે, 

ખોટાં વહેમોથી પર રહેવું જરૂરી છે.


ગોરનો કુવો ચેહર માથી જ શોભે છે,

એકવાર દર્શન કરવા જવું જરૂરી છે..

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖


Rate this content
Log in