આજે ભાઈબીજ છે
આજે ભાઈબીજ છે
1 min
198
*આજે ભાઈબીજ છે* ૩-૧૧-૨૦૨૪
આવ્યો આજે રૂડો ભાઈબીજ દિન રે,
ચેહર માતા સર્વ સંબંધનું ઘરેણું છે રે.
ચેહર માતા જિંદગી નો ધબકાર છે રે,
મૈયર કેરી ઓથ બનીને સંભાળે છે રે.
ભાવના માના દર્શન થકી શાંતિ મળે રે,
ગોરના કુવે હાજરાહજૂર ચેહર મા રે.
કુવાસીઓની દયાળુ ચેહર મા છે રે,
ડગલે ને પગલે સહાય સદાયે કરે રે.
ભાઈબીજ કે રક્ષાબંધન એ આધાર રે,
ચેહર મા વિના અહીં કોણ અમારું રે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖