STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

સુખ

સુખ

1 min
14.7K


સૂર્ય ઊગે સવારે,

સાંજે અસ્ત છે,

કાળની કમાલ,

જબરદસ્ત છે,


જીવ તારો

એવો જીવ મારો

શેનું અભિમાન ?

જે પ્રભુ હસ્ત છે,


હાથ પકડ

અને ચાલ તું,

હસી લે થોડું,

તું તંદુરસ્ત છે,


ડરીશ નહી,

રડીશ નહી,

અહીં પોતામાં,

બધા અલમસ્ત છે,


જીવન છે તારું,

જીવીલે સારું,

વીતેલી ક્ષણોતો,

ધ્વસ્ત છે,


કોણ રહ્યું છ !

ને કોણ રેહવાનું !

આ આત્મા,

મદમસ્ત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational