STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Children

4  

Kaushik Dave

Drama Tragedy Children

બાળમજૂરી

બાળમજૂરી

1 min
242

મજબૂરી પણ કેવી, મજૂરી કરવી જરૂરી

મોંઘવારીનો માર, સહન ના કરી શકાય,


ઘર ચલાવવા માટે, બનતા બાળ મજૂર

કોઈ હોટલમાં કોઈ ચાની કીટલી પર

મજબૂરી હોય પણ હસતા બાળકો સદાય,


ઉત્સાહ કામ કરવાનો, મજબૂરીમાં મજૂર 

રમવા ગણવાના દિવસે, બને બાળ મજૂર,


કાયદો કરે કાયદાનું કામ,

પણ લાચાર છે બાળમજૂરો આજ,


પેટનો ખાડો કોણ પૂરશે ?

વ્યથા બાળકોની કોણ સાંભળશે ?


લોક કહે દૂષણ છે બાળમજૂરી 

સમજે છતાં ચાલતી બાળમજૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama