Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsha Dalwadi tanu

Others Children

4  

Harsha Dalwadi tanu

Others Children

પપ્પા

પપ્પા

1 min
345


એક જ જોઈએ રમકડું લઈ આપો ને પપ્પા,

દર વખતે કરો છો કંજૂસાઈ મારી સાથે પપ્પા.


દીકરી જ વ્હાલી તમને હંમેશા રહી છે,

મારી પણ હૃદયમાં જગ્યા કરોને પપ્પા.


હેત, વ્હાલ, પ્રેમ આશીર્વાદ બહેનને જ,

જવાબદારી સમજદારી મને જ કેમ પપ્પા.


એ જતી રહેવાની ખાલી તમને કરી બીજી જગ્યાએ,

જિંદગી મારી સાથે જીવવાની એ વાત માની લ્યો ને પપ્પા.


વ્યથા મારી તું તનુ જાણી શકે છે કે નહીં ?

મારી મનની વાત ને સાંભળોને એકવાર પપ્પા


Rate this content
Log in