Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsha dalwadi

Inspirational

4  

Harsha dalwadi

Inspirational

સૂતરનો દોરો

સૂતરનો દોરો

1 min
58


દોરો છે સૂતર નો હોય ભલે કાચો,

ગૂંથયા છે એમાં સાત ગાંઠના સાત સપનાં,


આવી છું વીરા લઈને આ અનોખું સ્નેહનું બંધન,

પેલી ગાંઠ એ તારું માગ્યું આયુષ્ય લાબું કૃષ્ણ પાસે, 


બીજી ગાંઠ એ માગ્યું તારું સ્વાસ્થ્ય સારું કૃષ્ણ પાસે,

ત્રીજી ગાંઠ એ માંગ્યું તારું જીવન સુખમય કૃષ્ણ પાસે,


ચોથી ગાંઠ એ માંગ્યું તારી સફળતા સારી કૃષ્ણ પાસે,

પાંચમી ગાંઠ એ માગ્યું તારી પાસે રાખજો ઉજળા કુળ,


છઠી ગાંઠ એ માંગુ તારી પાસે સાચવજો ઘરડા મા-બાપ, 

સાતમી ગાંઠ એ માગ્યું તારી પાસે સાચવજો બેનનો સ્નેહ, 


કરે જયારે હું યાદ પૂછજો વીરા બેનની સંભાળ

રાખજો બેન ની લાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational