STORYMIRROR

Harsha Dalwadi tanu

Abstract

4  

Harsha Dalwadi tanu

Abstract

ક્યાંથી લાવું ?

ક્યાંથી લાવું ?

1 min
369

પ્યાસ બુઝાવે એ સરોવર કયાંથી લાવું ?

પાણી એમાં વરસાદનું ભરી ક્યાંથી લાવું ?


પ્રતિબિંબ દેખાય એ માટે તાપ લાગે કે,

અરીસા જેવી પારદર્શકતા કયાંથી લાવું ?


સાંભળું છું હું જીંદગીમાં ઉપયોગી બને તે,

કટુ વચનો સાંભળી મનની ધીરજ કયાંથી લાવું ?


આક્રોશ ફેલાયો મનનો, કર્યો કબજો જમાવ્યો,

એવી માન્યતા ને કારણે શતિનું વચન કયાંથી લાવું ?


દૂર રહેવું એ ભલાઈ છે ' તનુ ' એ વાત સાચી માની,

નજીકમાં આવેલા સંબધોમાં માપતોલ કયાંથી લાવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract