Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsha Dalwadi tanu

Abstract

3  

Harsha Dalwadi tanu

Abstract

ગણતરી

ગણતરી

1 min
133


અહીં ઉસ્તાદો આજ ઘણા લોકો બની ગયા છે, 

હાથની રેખાઓમાં પારંગત બની ગયા છે,


ખોલીને જુએ છે એ કિતાબ, કરી ગણતરી માંડે, 

જીવનનો હિસાબ, ઉચ્ચ જ્યોતિષ બની ગયા છે,


કહે ફરી એકવાર અનેકવાર ચેતજો આ ગ્રહોથી, 

અમે તો માત્ર કહીએ, હિતેચ્છુઓ બની ગયા છે,


શહેર, ગામ ના ખાલી કોઈ જગ્યાના કોઈ મકાન, 

બેસણાં અમારા ને ઉચ્ચ અધિકારીઓ બની ગયા છે, 


શું થયું ? એ પૂછવામાં તનુ કંઈક છે હજુયે, 

માણસ મટીને એ દેવતાઓ બની ગયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract