STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

પ્રાર્થના

પ્રાર્થના

1 min
238

કોઈપણ કુદરતી આપદા કરતા કોરોના મોટી જંજાળ છે,

સમુદ્ર અને આકાશ કરતા પણ એની વિશાળ ઝાળ છે,


કોરોનારૂપી કૂતરો માનવજાત પાછળ પડયો છે વિકરાળ,

હે ભગવાન બચાવજે આ સહુથી અમારો કપરો કાળ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract