STORYMIRROR

Bharat Thacker

Abstract Tragedy

3  

Bharat Thacker

Abstract Tragedy

કોરોનાના સગા

કોરોનાના સગા

1 min
187

નેતા લોકોના આક્રમણ સામે, સંક્ર્મણનું શું કામ છે ?

નેતા બોલાવે સભાઓ પણ સરેઆમ છે,


કોરોનાકાળમાં પણ કરાય છે ધાર્મિક મેળાવડાઓ

ધર્મના નામે ધર્માધિકારીઓ થાય બેફામ છે,


કરે છે નિયમોનું ઉલ્લંઘન સામાજીક પ્રસંગો નિમિત્તે

પછી કરાવે બધાને દોડધામ છે,


એ લોકોને તો નથી ઉપરવાળાનો ડર જરા પણ

ભાવ વધારો કરીને લૂંટનારાનું કઈ જાતનું હાડચામ છે,


નાની નાની સુરક્ષાની વાતોનું નથી થતું પાલન

એટલે તો કોરોનાની બીજી અને ત્રીજી લહેરનું આ અંજામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract