Harsha Dalwadi tanu
Others
ઘેરો વળીને મનને વીંટળાઈ રહી હતી,
આ ભાષા તારી મને કોરી રહી હતી.
રહીને શાંત આ જળ મનનું તો પણ,
હજારો વમળ બની રહી હતી.
શોધું કયા કઈ ખબર નથી હોતી,
મનની શાંતિ માટે કઈ કોઈ જગ્યા નથી હોતી.
ક્યાંથી લાવું...
ગણતરી
પપ્પા
ક્યાં પડી છે ...
નહીં માનું
સૂતરનો દોરો
માંગુ છું
જવાબ દે
મનની શાંતિ