Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsha Dalwadi tanu

Abstract Romance Tragedy

3  

Harsha Dalwadi tanu

Abstract Romance Tragedy

નહીં માનું

નહીં માનું

1 min
59


આજ નથી આપતા સાથ શબ્દો મને

તું છોડી ચાલ્યો ગયો મને, કઈ રીતે માની લઉં ?

 

હસવાનું ભૂલી ગઈ છું,

યાદ તારીમાં રોજ ખોવાઈ જાઉં છું,


રોજ આપું સંદેશ દિલને

અહીં જ છે એ દિલાસો દઉં છું,


ભલે માને આ દુનિયા  

તું નથી, હું નહીં માનું તું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract