Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RJ Ravi Officieel

Abstract Romance Others

3  

RJ Ravi Officieel

Abstract Romance Others

મૂંઝવણ

મૂંઝવણ

1 min
265


જિંદગીની મુસાફરીમાં એ એકલી પડી ગઈ, જરા જો તો ખરી એ કેવી મૂંઝવણમાં પડી ગઈ....

બીજાની ખુશી માટે પોતે વહેંચાઈ ગઈ, અને રડી રડીને એ પોતે જ ભરાઈ ગઈ..

જરા જો તો ખરી એ કેવી મૂંઝવણમાં પડી ગઈ....


દર્દ પોતે દિલમાં રાખી પોતાને મનાવવામાં પડી ગઈ,

ના જાણે કેટકેટલી રાહ જોઈ પણ દુનિયાથી એ છૂપાવવામાં પડી ગઈ..

જરા જો તો ખરી એ કેવી મૂંઝવણમાં પડી ગઈ....


શોધ્યા ઘણા રસ્તા મંઝિલના પણ એકલી એ રહી ગઈ,

ઝંપલાવી દુનિયામાં એ ચોપડામાં ચડી ગઈ...

જરા જો તો ખરી એ કેવી મૂંઝવણમાં પડી ગઈ......


વગર મોસમના વરસાદની એ રાહ જોવામાં પડી ગઈ,

પણ મજબૂરી એની કે એ જૂઠ બોલવા પડી ગઈ.....

જરા જો તો ખરી એ કેવી મૂંઝવણમાં પડી ગઈ.


Rate this content
Log in

More gujarati poem from RJ Ravi Officieel

Similar gujarati poem from Abstract