STORYMIRROR

Nirali Shah

Abstract

3  

Nirali Shah

Abstract

સમય

સમય

1 min
270

સમયનું ચક્ર ફરતું જાય છે,

હા, સમય ને ક્યાં પકડી શકાય છે,


માનવી તો ખાલી વિચારમાં રહી જાય છે,

ગઈકાલ, આજ અને આવતીકાલમાં તણાય છે, 


ક્ષણો, ઘડીઓ, મિનિટો અને કલાકોમાં વહી જાય છે,

સમય છે ભાઈ ! એ તો એમ જ સરી જાય છે,


જીવનની ઉષા, સંધ્યા બનીને ક્યારે નિશામાં પરિવર્તિત થઈ જાય છે,

કોને ખબર ! સમય છે, એને થોડો રોકાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract