STORYMIRROR

Nirali Shah

Inspirational

4  

Nirali Shah

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
331

તું જોગમાયા છે, તું છે જનની,

તું અન્નપૂર્ણા છે, તું છે ભામિની,


તારાથી જ થાય જીવનું સર્જન,

તું જો વિફરે તો કરી દે વિસર્જન,


તું ત્યાગ, સમર્પણ ને મમતાની મૂર્તિ, 

તારો પ્રેમ જાણે સાગરની ભરતી,


મા, બહેન, પત્ની, દીકરી કે "સ્વસા",

હર રૂપમાં જગાવે તું મનમાં આશા,


ધારે તો બદલી શકે તું જન્મપત્રી,

હર કાર્ય કરવાને સમર્થ છે તું સ્ત્રી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational