પ્રવૃત્તિ
પ્રવૃત્તિ
શું
કરી
શકીએ,
એવી કોઈ
પ્રવૃત્તિ જેના
થકી દૂર થઈ
શકે કોઈ દુઃખીની
આપત્તિ અને કરીને
મદદ એને જીવનમાં
લાવી શકીશું અપાર ખુશી.
શું
કરી
શકીએ,
એવી કોઈ
પ્રવૃત્તિ જેના
થકી દૂર થઈ
શકે કોઈ દુઃખીની
આપત્તિ અને કરીને
મદદ એને જીવનમાં
લાવી શકીશું અપાર ખુશી.