Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Romance

3  

Nirali Shah

Romance

કાશ કરી શકું

કાશ કરી શકું

1 min
125


કાશ ! કરી શકું હું એવી કોશિશ,

તમારા સાથરૂપી મળી જાય બક્ષિસ,


રાત દિવસ રહું હું તમારી જ પાસ,

મારા મનનો માણીગર તમને કહીશ,


તમારી આંખોના અમી ઝરે મુજ પર,

 કાશ ! એ દિવસે તો તમને હું ગમીશ,


ફક્ત એક જ વાર ભરો સિંદૂર તમે,

આજીવન તમારી નવોઢા બની રહીશ,


 હવે એક અભિપ્સા બાકી આ દિલની,

 ક્યારે હમસફર રૂપે હું તમને પામીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance