STORYMIRROR

Nirali Shah

Others

3  

Nirali Shah

Others

પાતાળ

પાતાળ

1 min
134

ઓમકારનો

નાદ ગુંજે આભથી

છેક પાતાળ

                

શોધે માનવી

અંબરથી પાતાળ

જગન્નાથને

                   

પાતાળ લોક

શેષનાગ ઉપર 

બિરાજે વિષ્ણુ


સ્વર્ગ પાતાળ

પૃથ્વી ત્રિલોક વ્યાપે

મા જગદંબા


પાતાળેશ્વર

શિવમંદિર વસે

પાલનપુર


રાજનંદમાં

પાતાળ ભૈરવીના

કરો દર્શન


કરી પાંડવે

સ્વયંભૂ શિવ પૂજા

પાતાળેશ્વર      


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ