ઉનાળો
ઉનાળો
વસંતનાં વાયરા છૂટ્યા, પાનખર થમી ગયો,
ફાગણ આવ્યો, ફૂલડે ફોરમ લાવ્યો,
અખાત્રીજનો હિંડોળો બાંધ્યો આંબાની ડાળે,
પિયરમાં દીકરી, ભાણેજ ના ઉલ્લાસ થઈ ભર્યો,
કેરી રસાસ્વાદ માણ્યો, અંગે અંગમાં કોરાયો,
ઉનાળો નવી હરખની હેલીયો લાવ્યો !
