STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

સહજ જ્ઞાન

સહજ જ્ઞાન

1 min
173

કૂતરો માનવજાત માટે હંમેશા રહ્યો નિષ્ઠાવાન છે,

કૂતરાને વફાદારીનું હંમેશા રહ્યું વરદાન છે,


આવનારી કુદરતી આપદાઓનું હોય છે કૂતરાને સહજ જ્ઞાન,

કુદરતી આપદાઓથી બચવા, કૂતરો માનવજાતને કરે સાવધાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract