STORYMIRROR

dhara joshi

Abstract Tragedy Inspirational

3  

dhara joshi

Abstract Tragedy Inspirational

સમજ્યા કર

સમજ્યા કર

1 min
295

નાહકના મેસેજ તું ના કર 

કોઈને કાંઈ ફરક નહીં પડે સમજ્યા કર,


પોતાની લાગણીને છુપાવ્યાં કર

ખાલી ખોટી દેખાડીને મૂર્ખ ના બન્યાં કર,


પોતાની મન ને માનાવ્યાં કર

દિલ ને પણ તું સમજાવ્યા કર,


નાહકની રાહ ના જોયા કર

પોતાના સમયને ના વેડફયા કર,


કેટકેટલીવાર કહું પોતાને તું સાંભળ્યાં કર

જિંદગી બહુ નાની છે એમ માન્યા કર,


હર એક પળને પોતાના આપણા માટે આપ્યા કર

સમય જે પાઠ ભણાવે એમાંથી શીખ્યાં કર,


આમ જ આગળ વધ્યા કર

પાછળ વળી વળીને ના જોયા કર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract