STORYMIRROR

dhara joshi

Romance Fantasy Others

3  

dhara joshi

Romance Fantasy Others

એને મારી યાદ આવવી જ જોઈએ

એને મારી યાદ આવવી જ જોઈએ

1 min
391

સવાર એ ઊઠતાંની સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,

ચાની ચૂસકી સાથે એને મારા હાથની ચા યાદ આવવી જ જોઈએ,


સમયને યાદગાર બનાવવાનાં વિચાર સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,

દિલને ઠંડક આપવવાનાં માઘ્યમ તરીકે એને મારી યાદ આવવી જ જોઈએ,


વરસાદમાં પોતાને ભીંજવવાનાં ખ્યાલ સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,

તહેવારની ઉજવણીના આયોજન સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,


થકાનની ઔષધી તરીકે એને મારી યાદ આવવી જ જોઈએ,

કોઈ પણ રોમેન્ટિક સોન્ગ કાને પડતાંની સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,


પ્રેમ શબ્દની સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,

કોને વાત, કરું કોણ મને સમજેના ખ્યાલ સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,


ફોનની દરેક નોટિફિકેશન સાથે એને મારી યાદ આવવી જ જોઈએ,

રાત્રિના અંધકારમાં નયનને સમાવતાં પહેલાં એને મારી યાદ આવવી જ જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance