Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hansa Shah

Romance Others

3  

Hansa Shah

Romance Others

લખું છું

લખું છું

1 min
126


તને ગમે છે એટલે લખું છું...

મારા શબ્દોમાં તને જ શોધું છું...


આંખ બંધ કરું અને તને જ જોઉં છું...

બંધ આંખે તારી જ કલ્પના કરું છું...


હા, એવું પણ બને કે...

તું મળે અને હું કંઈ બોલી ન શકું...

પણ તું કોશિશ કરજે મારી આંખો વાંચવાની...


આપણે મળશું એ દિન હશે...

રાત હશે.. કે.. સાંજ હશે...

પણ ચોક્કસ એ સમય બહુ ખાસ હશે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance