મુલાકાત
મુલાકાત
સાવન વગર વરસાદ નથી થતો,
સૂર્ય ડૂબ્યા વગર રાત નથી થતી,
જેને અમે દિલથી ચાહીએ છીએ,
એ સામે છે પણ વાત નથી થતી,
આ કેવો વરસાદ છે અને આ કેવી મુલાકાત છે
દિવસ રાત તરફે છે જેના માટે આંખો સામે છે
પણ એમની સાથે ક્યારે મુલાકાત થતી નથી
વરસાદ તો એના ઋતુ હિસાબે આવી જાય છે
સૂરજ અને ચાંદ પણ ટાઈમ પર આવી જાય છે
બસ આ અમારી ચાહત છે કવિતા પણ મુલાકાત થતી નથી.

