STORYMIRROR

Hansa Shah

Abstract Romance

2  

Hansa Shah

Abstract Romance

સ્વીકારે કે અસ્વીકારે

સ્વીકારે કે અસ્વીકારે

1 min
66

પડી તારા પ્રેમમાં 

હું મીરા બની ગઈ,

મીરાંને ક્યાં કંઈ જોઈએ છે

કરે તું સ્વીકાર કે અસ્વીકાર 

હું તારી બની ગઈ,


જાણું છું, નથી સીધી કેડી પ્રેમની

છે કાંટાળી કેડી તોય, 

તારી સાથે ચાલી પડું તારા સંગ મેં બાંધી પ્રીતડી હવે મને કંઈ ના ખપે.... 


શંકરે પીધા પ્યાલા ઝેરના જગ માટે,

તું કહે એ તુજ માટે હું કરુ,

એ તો તારા પાછળ ઘેલી થઈ બેઠી,

છે જેવો એવો જ તારો હું સ્વીકાર કરું છું મને ક્યાં કંઈ ખપે છે તારા સિવાય,

તું કરે સ્વીકાર તેની વાટ નિહાળુ છું મારે તો બસ તારા થઈ રહેવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract