STORYMIRROR

Hansa Shah

Others

3  

Hansa Shah

Others

માવઠું

માવઠું

1 min
109

કાં તું વરસ્યો કમોસમે ?

ક્યાંથી શીખ્યો આવી રીત,


તૈયાર મોલને બગાડી,

તું કાં બન્યો આજે વેરી,


વગર કહીએ કેમ આવે છે અહીં ?

માવઠું કરી તું રમતો રહે છે,


બરફના ગાંગડાનું રૂપ લઈને,

તું ક્યાંથી આવી જાય છે ?


ન એકલો પાક, પાછી બગાડે તંદુરસ્તી,

બસ ! પ્રાર્થના એટલી હવે રહેમ કર તું.


Rate this content
Log in