માફી
માફી

1 min

71
માફી છે બે અક્ષરની,
અને અભિમાન ચાર અક્ષરનું,
થઈ છે ભૂલ તો,
માંગી લેજે બેઠાં હાથ જોડી માફી,
ગર્વ ને વચ્ચે ન લાવતો,
વિનય ને સાથે લઈ જજે,
કોઇ નાનું કે મોટું નથી થતું,
બસ લાગણીની ડોર મજબૂત થાય છે.
સ્નેહનો સંબંધ ફરી,
ફૂલની જેમ ખીલી ઊઠે છે.