Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

chaudhari Jigar

Comedy Drama

4  

chaudhari Jigar

Comedy Drama

કાગડાભાઈની એન્કરીંગ

કાગડાભાઈની એન્કરીંગ

1 min
67


આજે પક્ષીઓની સંગીત સ્પર્ધામાં, 

આપનું હાર્દિક સ્વાગત છે.

કાગડાભાઈ એ સ્ટેજ પરથી કહ્યું છે.


કાળો કોટ અને કાળાં ચશ્માં 

કાગડાભાઈ એનાં રંગનાં જ પહેર્યા હતાં.


સુરુલી કોયલ બેન, કાળી કાબર બેન,

સીતા રામ પોપટ ભાઈ

આ છે સંગીતના સ્પર્ધકો


રુપાળો મોરલો અને સફેદ હંસલો

આ સ્પર્ધાનાં છે જજ


અને મારા હાજર મિત્રો 

કાગડા ભાઈ સ્ટેજ પરથી કહ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy