STORYMIRROR

chaudhari Jigar

Abstract Classics Inspirational

3  

chaudhari Jigar

Abstract Classics Inspirational

ઊડવું

ઊડવું

1 min
61


મારે સવારનાં સૂરજનું કિરણ બનવું છે.

ખીલેલા ફૂલની જેમ હસવું છે. 

મારે ઝરણું જેમ ગીત ગાવું છે.

મારે આ ગગનમાં ઊડવું છે.


નદીની જેમ વહેવું છે.

પંખીની જેમ ઊડવું છે.

તારાની જેમ ચમકવું છે.

મારે આ ગગનમાં ઊડવું છે.


વરસાદની જેમ વરસવું છે.

વસંતની જેમ ખીલવું છે.

મેઘધનુષ્યનાં રંગો બનવું છે.

મારે આ ગગનમાં ઊડવું છે.


પહાડોની શિખર બનવું છે.

રસ્તાની મંઝિલ બનવું છે.

કાવ્યોનાં શબ્દો બનવું છે.

મારે આ ગગનમાં ઊડવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract