કસોટીનો સમય
કસોટીનો સમય


કોરોનાનો કેર છે.
કસોટીનો સમય છે.
સાવચેતીની જરુર છે.
સુરક્ષિત ઘર છે.
આયુર્વેદિક તરફ દોડ છે.
અદ્રશ્ય દુશ્મન છે.
સેનિટાઇઝરનું હથિયાર છે.
માસ્કરુપી ઢાલ છે.
વેકસીનની ખોજ છે.
તંદુરસ્તીની જરુર છે.
ભૂલાયેલી સંસ્કૃતિનું હવે ભાન થયું.
પર્યાવરણ જતનનું હવે જ્ઞાન થયું.
સ્વચ્છતાની શીખામણ છે.
માનવ એકતાની જરુર છે.
કસોટીનો સમય છે.