STORYMIRROR

chaudhari Jigar

Abstract Inspirational

3  

chaudhari Jigar

Abstract Inspirational

ગુરુને વંદન

ગુરુને વંદન

1 min
189

હું વંદન કરું છું ગુરુને.....


મારી ભૂલો શોધી ને રે

સુધારીને શીખવાડનારાં રે


હું વંદન કરું છું ગુરુને.....


મારાં નાનકડા મનનાં પ્રશ્નો રે

સરળતાથી સમજાવતા રે


હું વંદન કરું છું ગુરુને.....


તોફાની મસ્તીખોર અમે રે

તમારા એક અવાજથી ચૂપ થઈ જતાં રે


હું વંદન કરું છું ગુરુને.....


મારી અંદર જ્ઞાનનો પ્રકાશ આપનારા રે

સાચો રાહ બતાવનારાં રે


હું વંદન કરું છું ગુરુને.....


શિક્ષણનું ઘડતર મારી અંદર કરનારાં રે

તમે જ્ઞાનનાં સાગર છો રે


હું વંદન કરું છું ગુરુને.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract