સીધી વાત
સીધી વાત


કપરો સમય હશે, કસોટીની ઘડી છે.
જીવનની તારી તો આ મોટી પરીક્ષા છે.
લાલચના ત્રાજવામાં પર તોલાઈ ન જતો.
અસત્યનાં માર્ગ પર નીકળી ન જતો.
મનને ડગમગાવા આવશે ઘણો લોકો,
પણ આત્મવિશ્વાસ સાથે તું ઊભો રહેજે.
કઠિનાઈ ઘણી છે પણ,
પ્રમાણિકતાનાં શિખર પર આજે તું ઊભો રહેશે.
સીઘી વાત છે, સરળ વાત છે.
સત્યનો જ અંતે વિજય થશે.