મિત્ર
મિત્ર


ઘણાં દિવસો પછી મળ્યા છે.
કિસ્સા કહાની સાથે મળ્યા છે.
નવી વાતો લઈને નીકળ્યાં છે.
મીઠી વાનગી લઈને આવ્યા છે.
રમુજી વાતો લઈને આવ્યા છે.
મિત્ર ત્યાનાં દરવાજે પહોંચી ગયા છે.
ઘણાં દિવસો પછી મળ્યા છે.
કિસ્સા કહાની સાથે મળ્યા છે.
નવી વાતો લઈને નીકળ્યાં છે.
મીઠી વાનગી લઈને આવ્યા છે.
રમુજી વાતો લઈને આવ્યા છે.
મિત્ર ત્યાનાં દરવાજે પહોંચી ગયા છે.