chaudhari Jigar

Others

3  

chaudhari Jigar

Others

વિખરાઈ

વિખરાઈ

1 min
55


વિખરાઈ ને પડી ગયા કાચનાં ટુકડા,

ફરીથી જોડવાની તાકાત ન હતી.


વરસતા વરસાદના પાણીનાં ટીપાંને,

સંગ્રહ કરવાની ક્ષમતા ન હતી.


લાગણીના ટુટેલાના સંબંધને.

સ્નેહ વડે સાચવવાની જવાબદારી ન હતી.


આજના યુગમાં વિખરાઈલી માણસાઈ ને,

સમજ વડે નીભાવાની માણસાઈ ન હતી.


Rate this content
Log in