STORYMIRROR

Bhumi Rathod

Comedy

4  

Bhumi Rathod

Comedy

ગોલુજી-પતલુજી

ગોલુજી-પતલુજી

1 min
373

ગોલુ પતલુ પર પડે ભારી,

પણ લાગે એક-બીજાના સાથી,

  

ગોલુજી, તમારા તો બધા અંગ જાડા,

પતલુજી, તમે તો બધી રીતે વાંકા,


ગોલુજીને ન લાગે વધારે ઠંડી,

પતલુજી,તો થોડા વરસાદે થઈ જાય ઠરી,


ગોલુજી, તમે તો કુસ્તીના ઉસ્તાદ,

પતલુજી, તમે તો ચાલવાના માસ્તર,


ગોલુજી, તમે કામ કરો બળથી,

પતલુજી, તમે તો કામ કરો મતિથી,


ગોલુજી, તમે તો નિત નવી વાનગીના શોખીન,

પતલુજી, તમે તો જોઈ વાનગી કરો તોતીંગ,


ગોલુજી, આપે માનવ તમને માન,

ગણીએ પતલુજીને પણ સમાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy