Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Abstract Inspirational

4  

Bhumi Rathod

Abstract Inspirational

જીવનદાતા છે ડૉકટર

જીવનદાતા છે ડૉકટર

1 min
264


માનવ તારા જન્મ વખતે,

વહેંચાય છે મીઠાઈ

ન ભૂલ તારા જન્મનો 

આધાર છે ડૉકટર....


માનવ... દરરોજ તું 

શ્વાસ લે છો, ન ભૂલ

તારા શ્વાસને સ્થિર

રાખનારો છે ડૉકટર...


માનવ...શરીર બંને 

ક્યારેક રોગી, તું પકડે છો

ભુવા-જોગી, ન ભૂલ

શરીરને સાજુ કરે છે ડૉકટર..


રહે છે શરીર બીમારીમાં;

ન પડી તું અંધશ્રદ્ધામાં,

ઈલાજ થાય દવાખાનામાં, ન ભૂલ

જીવનદાતા છે ડૉકટર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract