જીવનપાલક
જીવનપાલક


થાય છે પિતાને છાતીનો દુખાવો;
ત્યારે કામ આવે છે, ડૉકટરી ઈલાજો,
ગરીબના કૂબામાં ફેલાય છે રોગચાળો;
વહારે આવે છે, દવાખાનાનાં મદદનીશો,
કોરોનાકાળમાં મોંઘો પડ્યો શ્વાસનો કટોરો;
ભગવાન ધારણ છે ડૉક્ટરો પડછાયો,
ન સમજાય...મને ડૉક્ટરો છે ? જીવનદાતા;
બન્યા કોરોનાકાળમાં દરેકને શ્વાસ દેનારા.