Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Abstract

3  

Bhumi Rathod

Abstract

એ વીરને ખમ્મા

એ વીરને ખમ્મા

1 min
167


હિંચકાની દોરી પકડી જેને ઝૂલાવ્યો,

એ વીરને ખમ્મા....


દીદી...દીદી...કરતાં વારંવાર હસ્યો,

એ વીરને ખમ્મા...


તોફાન -મસ્તી કરી ભાગી છૂટયો,

એ વીરને ખમ્મા...


બહેનની રક્ષા કાજે ઢાલ બન્યો,

એ વીરને ખમ્મા...


બહેનને ખુશ કરવા સૌની સાથે ભેટ્યો,

એ વીરને ખમ્મા...


રાખડી બાંધી, લઉં ઓવારણાં

એ વીરને ખમ્મા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract