Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Inspirational

3  

Bhumi Rathod

Inspirational

કેમ ભૂલાય ?

કેમ ભૂલાય ?

1 min
317

જન્મ આપી ન દર્શાવ્યો ઉપકારનો ભાર,

એ જન્મદાતાને કેમ ભૂલીએ ?

અસ્થિર જગતમાં કોઈ પણ ભોગે કરી,

મારી દરેક ઈચ્છા પુરી

એ માવતરને કેમ ભૂલીએ ?

મારી કાલી-ઘેલી બોલી,

બની એમના ચહેરાનું ચમકતું મોતી, 

એ માતા પિતાને કેમ ભૂલીએ ?

આજે જોવ છું દુનિયા આખી,

ભોગવું છું સુવિધા સારી,

કર્યું પાલન મોં હસતું રાખી

એ ઋણને કેમેય ચૂકવીએ ?

પેટે પાટા બાંધી ભણાવી,

એક ઓળખાણ એમણે અપાવી,

એ બા-બાપુજીને કેમ ભૂલીએ ?

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational