છ વર્ષથી સાહિત્ય સાથે જોડાયેલ છું, લગભગ 26 ગ્રુપમાં સભ્ય તરીકે અને ગુજરાતી રસધાર ને સાહિત્ય પરિવાર એક મંચ.. બે ગ્રુપમાં એડમીન તરીકે ફરજ નીભાવું છું.. નાની મોટી સાત મેગાસ્પર્ધાનું આયોજન કર્યું છે.. બે ઈ મેગેઝીનમા કોલમિસ્ટ.. તરીકે ફરજ નીભાવું છું..
આઠ સહિયારા પુસ્તકોમાં વાર્તા, કવિતા અને ગઝલ... Read more
છ વર્ષથી સાહિત્ય સાથે જોડાયેલ છું, લગભગ 26 ગ્રુપમાં સભ્ય તરીકે અને ગુજરાતી રસધાર ને સાહિત્ય પરિવાર એક મંચ.. બે ગ્રુપમાં એડમીન તરીકે ફરજ નીભાવું છું.. નાની મોટી સાત મેગાસ્પર્ધાનું આયોજન કર્યું છે.. બે ઈ મેગેઝીનમા કોલમિસ્ટ.. તરીકે ફરજ નીભાવું છું..
આઠ સહિયારા પુસ્તકોમાં વાર્તા, કવિતા અને ગઝલ સ્થાન પામ્યા છે. ન્યુઝ પેપરમાં રચના સ્થાન પામે છે..
મિત્રોના સહકારથી સાહિત્ય સેવા કરવાની પ્રેરણા મળે છે.. Read less