STORYMIRROR

Tejas Vasani Jamnagar

Comedy

4.0  

Tejas Vasani Jamnagar

Comedy

રજવાડી મૂડ

રજવાડી મૂડ

1 min
170


રાજુ : આપણી હા છે, "મને છોકરી પસંદ છે."

હું : અરે.! ભાઈ ઉતાવળ ના કર.

રાજુ : શું ઉતાવળ ના કર ? મને ગમે છે.

સામે બેઠેલા સફેદવાળવાળા ભાઈ વચ્ચે બોલ્યા.

ભાઈ : ઉગ્ર થઈને.. અરે.. ઉતાવળ ના કરો.

રાજુ : તમારે શું લેવા-દેવા ? મને ગમે છે ને..! મારે લગ્ન કરવાં છે.

ભાઈ : એ શક્ય નથી.

રાજુ : કેમ ?

ભાઈ : એ મારી પત્ની છે, જે છોકરી જોવા આવ્યા છો.. એની મા છે.

રાજુ : ઓહહ એવું.. "અમે તો રજવાડી મૂડનાં ગમે એ ગમે"

ભાઈએ ઊભા થઈને ધક્કા મારીને અમને બંનેને ઘરની બા'ર કાઢ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy