અત્યારે જયારે હું આ લખી રહ્યો છું ત્યારે મેં ૨ મિનિટ નો વિરામ લઈને આટલા વર્ષો માં પ્રથમ વાર મારી જાત ને પૂછ્યું કે હું કોણ છું? સાચું કહું તો અંદર થી મને આનો કાંઈ જ જવાબ ના મળ્યો. જો તમને મળે તો સમજી લે જો કે તમે જીવન થી કંઇક મેળવી લીધું છે. પણ નજીક ના સમય માં હું ફરી પ્રયાસ કરીશ અને મને ખાતરી... Read more
અત્યારે જયારે હું આ લખી રહ્યો છું ત્યારે મેં ૨ મિનિટ નો વિરામ લઈને આટલા વર્ષો માં પ્રથમ વાર મારી જાત ને પૂછ્યું કે હું કોણ છું? સાચું કહું તો અંદર થી મને આનો કાંઈ જ જવાબ ના મળ્યો. જો તમને મળે તો સમજી લે જો કે તમે જીવન થી કંઇક મેળવી લીધું છે. પણ નજીક ના સમય માં હું ફરી પ્રયાસ કરીશ અને મને ખાતરી છે કે મને જવાબ મળશે. Read less