હું શબ્દનો પ્રિય જીવ છું એટલે કે શબ્દની ગોઠવણ કરવામાં મારી માસ્ટરી. રેડિયો ફિલ્ડમાં બહુ આગળ જવું છે અને એ સાથે દિલમાં ખુદનો આનંદ છે કે મુંબઈ - સ્ક્રીનરાઈટર એસોસિએશનમાં મેમ્બર બની ગયો છું. કારણ કે, હવે શબ્દની તાકાત સમજીને તેને લખતા પણ આવડી ગયું છે. એ કારણને લીધે જ અહીં સુધી પહોંચી શકાયું છે.... Read more
હું શબ્દનો પ્રિય જીવ છું એટલે કે શબ્દની ગોઠવણ કરવામાં મારી માસ્ટરી. રેડિયો ફિલ્ડમાં બહુ આગળ જવું છે અને એ સાથે દિલમાં ખુદનો આનંદ છે કે મુંબઈ - સ્ક્રીનરાઈટર એસોસિએશનમાં મેમ્બર બની ગયો છું. કારણ કે, હવે શબ્દની તાકાત સમજીને તેને લખતા પણ આવડી ગયું છે. એ કારણને લીધે જ અહીં સુધી પહોંચી શકાયું છે. રેડિયો નામથી જિંદગી ચાલે છે અને લેખક/કવિ તરીકેનો સ્પે. ટેગ મને ખાસ વ્યક્તિ બનાવે છે. એમ, ટૂંકી વાત સાથે બધા વાચકોનો ખૂબ ખૂબ આભાર. અગત્યની વાત કે, મને ધક્કો મારવાની જરૂર પડતી નથી મને અંતરથી જ એટલી ઉર્જા મળે છે કે અહીં સુધીની સફર આસાન થઇ ગઈ. હજુ આગળ કૈંક નવું કરતો રહીશ... Read less